Ganesh એક કલાકાર શિક્ષકે બનાવ્યા અનોખા ગણપતિ : જાણો, કઈ રીતે બનાવી eco-friendly મૂર્તિ
Amazing ganapati Statue eco friendly Statue artist teacher jay ganesh jay ganesh deva
Amazing ganapati Statu eco friendly Statue artist teacher jay ganesh jay ganesh deva
Ganesh એક કલાકાર શિક્ષકે બનાવ્યા અનોખા ગણપતિ : જાણો, કઈ રીતે બનાવી eco-friendly મૂર્તિ
Photo by Naresh sondagar[/caption]
ગણેશચતુર્થીના પાવન પર્વે સૌ પોતપોતાના ઘરે, વિસ્તારમાં કે શેરીમાં ગણપતિની સ્થાપના કરી હશે.
આજે વાત કરવી છે એક એવા ગણપતિની જે એક કલાકારે ચોકનો ભૂકો અને કાગળ માંથી બનાવ્યા છે.
આ કલાકાર શિક્ષક ગીરગઢડાના રહેવાસી છે અને એમનું નામ છે નરેશભાઈ સોંડાગર.
તેમણે ચોકનો ભૂકો, કાગળ બંને ભેળવી પાણીમાં પલાળ્યા. થોડીક લૂગદી તૈયાર કરી. eco friendly મૂર્તિ
આ લુગડીમાં થોડો ગુંદર અને ફેવિકોલ પણ મેળવવામાં આવ્યો.
કાગળ અને ચોકના ભૂકાની લૂગદીને પ્લાસ્ટિકની એક ખાલી બોટલ ફરતે એવી રીતે લગાવી કે ધીરેધીરે એક આકાર આપવા લાગ્યા. eco friendly મૂર્તિ
આખરે ગણપતિની eco friendly મૂર્તિ મૂર્તિ બનાવી અને તેનાપર વોટર કલર દ્વારા ચિત્રાંકન કરી અને અદ્ભુત મૂર્તિ વિકસાવી.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેશભાઈ અનેક વેસ્ટ વસ્તુઓને એક નવી કલકૃતિથી વિકસાવે છે. અગાઉ પણ આ જ પ્લેટફોર્મ પર આપણે એમની શાળામાં તેઓએ કરેલા કલાના અદ્ભુત પ્રયોગો વિશે વાતો કરી છે.
ખાસ વિશેષ બાબત તો એ છે કે આ eco friendly મૂર્તિ છે. પર્યાવરણને નુકશાન કરતી નથી.
આ મૂર્તિ જોઈ ને ગાવાનું મન થાય કે ...
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ||
Jay ganesh jay ganesh deva
Mata jaki parvati pita mahadeva
Jay ganesh jay ganesh deva
Jay ganesh jay ganesh deva
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






