લાલો ફિલ્મ માટે ચમત્કાર: સુહૃદ જેવો ચહેરો ને પુરુષની સાયકોલોજી
Lalo gujarati movie suhrud face and phycology for man
Lalo gujarati movie suhrud face and phycology for man phycology
સુહૃદ ગૌસ્વામી જેવો ચહેરો (ભગવાન તરીકે અપીલ કરે એવો) મળવો એ જ આ લાલો ફિલ્મ માટે ચમત્કાર છે.
ડ્રીમગર્લ ફિલ્મ હોય કે લાલો. એક જબરો મેસેજ આપે છે સમાજને કે તમે બીજું કંઇ ન કરી શકો તો કંઈ નહીં, બસ, માત્ર મુશ્કેલ સમય પસાર કરતા વ્યક્તિને - ને એમાંય ખાસ કરીને પુરુષ જાતને. - સંભાળો તો એના માટે તમે ભગવાન જ છો!
આજે માણસે ક્યાં ખાલી થવું એ ભાગતી જિંદગીમાં બહુ મોટો પ્રશ્ન છે.
કહી દેવાથી સમસ્યા ઉકેલાઈ નથી જતી કે નથી તો હળવી થતી પણ રસ્તાઓ જડે છે.
સાયકોલોજી કહે છે કે જ્યારે સંઘર્ષથી ઘેરાવ છો ત્યારે ઉકેલના વિકલ્પ બહુ ઓછા સૂઝે છે.
ને હા, વ્યક્તિએ પોતે કરેલી ભૂલોથી ઊભી થયેલી પરિસ્થિતિને ઉકેલી ન દેવી, તેને ઉકેલવાના માત્ર એમને રસ્તા આપવા નહીં તો એને ટેવ પડી જશે કે આપણે કોઈને કોઈ બચાવી જ લે છે એટલે ભૂલો વારંવાર કરશે ને એનો સ્વભાવ નહીં બદલે.
લાલો ફિલ્મ કેવળ ચમત્કાર છે!
#lalofilm #lalo
What's Your Reaction?