Real Estate જો તમે મકાન બનાવો છો અને કોન્ટ્રાકટર હેરાન કરે છે તો આ બાબત ખાસ જાણો...

Gujarat RERA-ACT 2018 contact for application and complaint Gujarat Real Estate Regulatory Authority

May 30, 2025 - 23:41
 0  23

[Gujarat RERA-ACT 2018 contact for application and complaint Gujarat Real Estate Regulatory Authority

Gujarat RERA-ACT 2018 contact for application and complaint Gujarat Real Estate Regulatory Authority

દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક પોતાનું મકાન બનાવે છે અથવા ખરીદે છે. એમાં બિલ્ડરો મોટા પાયે કાં તો ભેળસેળ કરે છે અથવા મુદ્દત આપીને જવાબ આપતા નથી. આ હેરાનગતિ એટલી હતી કે આ બાબતે સરકારને કોર્ટે વારંવાર જાગૃત કરી અને આખરે સરકારે કાયદો લાવવો પડ્યો.

Real Estate જાણીએ, શું છે કાયદો....

ભારત સરકાર દ્વારા નવા RERA-ACT 2018 ને બહાલી આપવામાં આવી. બિલ્ડર ને 3 વર્ષ ની સજા અને આખી બિલ્ડિંગની કિંમતના 10% પેનલટી તથા વ્યાજ રૂપે દંડની રકમ આપવી પડશે.

જો NCLT માં બિલ્ડરની મિલકત ઉપર ટાંચ થાય Surfacy Act પણ લાગુ પાડવામાં આવશે.

Gujarat RERA-ACT 2018 contact for application and complaint Gujarat Real Estate Regulatory Authority

કેવી પરિસ્થિતિમાં આપ ફરિયાદ કરી શકશો?

કોઈપણ બિલ્ડર અથવા ડેવલપર કોઈ પણ વ્યક્તિ સાથે નીચે પ્રમાણેની છેતરપિંડી કરે તો કાયદેસર કાર્યવાહી થઈ શકે....

- બિલ્ડર સમય પર પ્રોજેક્ટ પૂરો ના કરે.

- બિલ્ડર ભાવ વધારો માંગે.

- બિલ્ડર બિલ્ડિંગમાં અગાસી અથવા પાર્કિંગ વેચી નાખે.

- બિલ્ડર  ગેરકાયદેસર બાંધકામ કરે.

- બિલ્ડર નબળી વસ્તુ વાપરે.

- બિલ્ડર 5 વર્ષની બાંધકામની વોરંટી ના આપે.

- બિલ્ડર કોઈ પણ પરમિશન અને સર્ટિફિકેટ ના આપે.

-બિલ્ડર ઓછી ગુણવત્તા વાળો માલ વાપરે.

- બિલ્ડર G.‍S.T. અથવા બીજા વેરા ન ભરે.

- બિલ્ડર ટાઈમસર કબ્જો ના આપે...

Gujarat RERA-ACT 2018 contact for application and complaint Gujarat Real Estate Regulatory Authority

આવા ફ્રોડના ઉકેલ માટે અથવા ફરિયાદ કે અરજી માટે ક્યાં સંપર્ક કરશો?...

તો તુરંત સંપર્ક સાથે અરજી કરો....

Contact us

Gujarat Real Estate Regulatory Authority
4th Floor, Sahyog Sankul, Sector-11, Gandhinagar-382010
Ph- *079-23258659

વિશેષ માહિતી માટે official website...

www.gujrera.gujarat.gov.in

Official mail id...

E-mail-nforera@gujarat.gov.in

Gujarat RERA-ACT 2018 contact for application and complaint Gujarat Real Estate Regulatory Authority

આ માહિતી ગુજરાત સરકારના પોર્ટલ પર ઉપલબ્ધ છે. આથી ગુજરાત સરકાર પ્રજાલક્ષી કર્યો માટે સીધા સંપર્કમાં રહેવા માંગે છે અને મુશ્કેલીનો સીધો કેન્દ્ર માંથી જ ઉકેલ લાવવા તત્પર છે એવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ કાયદાના ફાયદા કેટલા લોકોને અને કેવી રીતે મળે છે. કારણકે આવી મુશ્કેલીઓ ખૂબ છે અને એના પર સત્વરે કાર્ય કરવાની જરૂર પણ છે.

Gujarat RERA-ACT 2018 contact for application and complaint Gujarat Real Estate Regulatory Authority

#Gujarat #RERA-ACT2018 #contact #application #complaint #Gujarat #RealEstate #Regulatory #Authority
#RealEstateRegulatoryAuthority #gujaratgovernment #garvigujarat #vibrantGujarat #gujaratsummit #business #contractar #bulider

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow