Wonderful Land ગુફામાં છુપાયેલું નગર : જાણો કેવું છે સ્ફટિકના પથ્થરોની અદ્ભુત દુનિયા?!
Wonderful Land Australia Coober Pediy Opal Stone
Wonderful Land Australia Coober Pediy Opal Stone
Wonderful Land ગુફામાં છુપાયેલું નગર : જાણો કેવું છે સ્ફટિકના પથ્થરોની અદ્ભુત દુનિયા?!
Wonderful Land Australia Coober Pedi Opal Stone
રજૂઆત - જય પંડ્યા
મિત્રો આપણે એ તો સાંભળ્યું છે કે જમીનની નીચે ગુફામાં પણ માનવો વસવાટ કરે છે પણ કદી એવુંય સાંભળ્યું છે કે સામાન્ય રીતે માનવી જમીન પર મોજ શોખ કરે છે. અને આનંદ કરે છે તેવો જ આનંદ જમીનનની અંદર પણ મળી શકે તમેં કદી સાંભળ્યું છે કે માણસ અંડર ગ્રાઉન્ડ થઈને પણ તમામ પ્રકારની સુખ સુવિધા મેળવી શકે છે. તો ચાલો આજે આપણે તેવા જ એક નગર વિશે માહિતી મેળવીએ કે જે ખરેખર જમીનની ઘણા કિલોમીટર નીચે છે. છતાં લોકો ત્યાં વસવાટ કરે છે. અને ખુબ જ સુખ સુવિધા સાથે આનંદથી જીવન પસાર કરે છે. આ એક વાસ્તવિક નગર છે કોઈ કાલ્પનિક સ્થાન નથી.
ક્યું છે એ નગર? ક્યાં આવેલુ છે?
આ નગરનું નામ ' કુબર પેડી ' છે જે ઓસ્ટ્રેલિયામાં આવેલા રણ વિસ્તારમાં જમીનથી 10, 000 કિલોમીટર નીચે સ્થિત છે.
શા માટે આ નગર પ્રખ્યાત છે?
આ નગરને " ઓપલની રાજધાની " કહે છે, કારણ કે આ નગરમાં ઓપલ પથ્થરનું ખાણકામ કરવામાં આવે છે. આ ઓપલના વિશાળ જથ્થાના કારણે કુબર પેડી પ્રખ્યાત છે. તેને
' ડગઆઉટ્સ' પણ છે. જે દિવસમાં સળગતી ગરમીને આ રીતે મનાવવામાં આવે છે.
શા માટે લોકો જમીનની નીચે વસવાટ કરે છે?
કુબર પેડી દક્ષિણ ઓસ્ટ્રેલિયાના આઉટબેકમાં આવેલુ એક નાનું શહેર છે. ઘણા લોકો ગરમીથી બચવાં માટે અંડર ગ્રાઉન્ડ વસવાટ કરે છે. ત્યાં ઘર, ચર્ચ, ડાઇવ બાર અને બીજું ઘણું દટાયેલું જોવા મળે છે. જેને ત્યાંના સ્થાનિક લોકો ' ડગઆઉટ્સ' કહે છે.
Wonderful Land Australia Coober Pediy Opal Stone
શું 'કુબર પેડી ' ગુનાહિત નગર છે?
કુબર પેડીમાં ગુનાહોનું પ્રમાણ ખુબ જ વ્યાપ્ત થયેલું છે. તેમના જ સમુહદાયના લોકો સામી લડત આપી રહ્યા છે. અંદરો અંદરની લડાઈનું પ્રમાણ ખુબ જ છે.
શું કુબર પેડીમાં પાણીનો વપરાશ શક્ય છે?
કૂબર પેડીના 25 કિમી ઉત્તર પૂર્વમાં ઉડનાદત્તા રોડ પરના બોરમાંથી પાણી પાઇપલાઇન દ્વારા ખરીદવામાં આવે છે. ત્યારબાદ પાણીને ડિસેલિનેશન/રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે. પાણીની ગુણવત્તા ઉત્કૃષ્ટ સ્તરની છે. આનો અર્થ એ છે કે વધુ ગ્રાહકના હસ્તક્ષેપ વિના પાણીનો વપરાશ કરી શકાય છે.
કુબર પેડીમાં એરપોર્ટ છે?
ઓસ્ટ્રેલિયાના દક્ષિણ - પશ્ચિમમાં સ્થિત એરપોર્ટ કુબર પેડીને સેવા આપે છે.
કુબર પેડીમાં નાસ્તો શું હોય છે?
કુબર પેડીમાં ' તાઇપાન ' નામક તત્વ જે તેના ઉત્તર - પૂર્વ વિસ્તારમાં જોવા મળે છે. જેનો ત્યાંના લોકો નાસ્તા અથવા ભોજન માટે ઉપયોગ કરે છે.
Wonderful Land Australia Coober Pedi Opal Stone
કુબર પેડીમાં લોકો કામ - કાજ શું કરે છે?
રહેવાસીઓ ગુફામાં ઘણો સમય વિતાવે છે. કૂબર પેડીનો મોટા ભાગનો ભૂગર્ભ આશ્રય સ્થાનોમાં બનેલો સમુદાય છે.
'મલ્ટી-સ્કિલ્ડ પ્લાન્ટ ઓપરેટર્સ', ' ફૂડ એન્ડ એટેન્ડન્સ ' વગેરે કામ કરે છે.
Wonderful Land Australia Coober Pediy Opal Stone
શું કુબર પેડીમાં વરસાદ થાય છે?
Wonderful Land Australia Coober Pedi Opal Stone
કૂબર પેડી ખાતે સરેરાશ વાર્ષિક વરસાદ ઘણો ઓછો છે માત્ર 175 મિલીમીટર (6.8 ઇંચ) એપ્રિલ માસ દરમિયાન આ વિસ્તાર ઘણો ગરમ રહે છે. એ વાત અલગ છે કે આ સ્થળે વર્ષમાં ગમે ત્યારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.
શું કુબર પેડીમાં ઉદ્યોગ અસ્તિત્વ ધરાવે છે?
કુબર પેડીમાં ઓપલ પથ્થરની ખાણ છે જે ઉદ્યોગ જગતમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
ત્યાં રોકાણ માટે ભાડુ શું છે?
ત્યાં એક રાત રોકાવવા માટેનું ભાડુ 150 -172 $ ( ડોલર ) છે.
કુબર પેડીનું તાપમાન શું હોય છે?
કુબર પેડીનું તાપમાન દિવસ - રાત બંનેનું 23ºC - 25ºC જેટલું રહે છે.
કુબર પેડીમાં ક્યાં પ્રાણીઓ વસે છે?
કુબર પેડીમાં 'દાઢીવાળા ડ્રેગન ', ' કાંગારુ ', ' ગરોળી ' અને સાપની કેટલીક પ્રજાતિઓ વસે છે.
કુબર પેડીમાં સુવર્ણ અસ્તિત્વ ધરાવે છે?
IMX રિસોર્સિસ લિમિટેડની માલિકીની સુવર્ણની ખાણ કુબર પેડીમાં છે તે સિવાય મેગ્નેટાઇટ, તાંબું પણ ત્યાં છે.
કુબર પેડીમાં માનવ વસ્તી કેટલી છે?
કુબર પેડીમાં માનવ વસ્તી 2000 આસપાસ હોવાનું માનવામાં આવે છે.
Wonderful Land Australia Coober Pedi Opal Stone
' ઓપલ ' શું છે?
'ઓપલ ' આકારહીન સિલિકા છે . અથવા એમ કહી શકાય કે એક સ્ફટિક મણી છે. જે પાણીમાંથી બનેલો એક સાચો પથ્થર છે. ઓસ્ટ્રેલિયા તેનો 95% પુરવઠો ધરાવે છે.
' ઓપલ ' પથ્થરની કિંમત શું છે?
' ઓપલ ' ના એક પથ્થર ની કિંમત 0.15 - 4 $ છે.
' ઓપલ ' સાથે સંકળાયેલી દંતકથા
વર્ષો પહેલા એવી માન્યતા હતી કે જયારે લોકો ' ઓપલ ' પહેરતા હતા. એવુ માનવામાં આવતું કે જે લોકોએ ' ઓપલ ' પહેર્યું હોય તેમને જાદુઈ આત્મા, ડાકણ સ્પર્શ કરતી જેથી ' ઓપલ 'નો રંગ ઉડી જતો અને લોકો 'બ્લેક પ્લેગ' નો રોગ થવાંથી મૃત્યુ પામતા હતા. જેને તે સમયમાં ' બ્લેક ડેથ ' એવુ નામ આપવામાં આવ્યું હતું.
શુ ' ઓપલ ' માણસનું રક્ષણ કરે છે?
સફેદ રંગનું ઓપલ ( સ્ફટિક ) ધારણ કરવાથી માનવીને શાંતિ પ્રાપ્ત થાય છે. નકારાત્મક ઉર્જા તેનાથી દૂર રહે છે, આંખોને ઠંડક મળે છે તથા આંખોમાં થતા ચેપી રોગો દૂર કરે છે.
શું તડકામાં 'ઓપલ ' ધારણ કરીને નીકળી શકાય કે?
ઓપલ સ્ટોન (સ્ફટિક રત્ન)માં પાણી પ્રમાણ વધુ હોવાથી સૂર્ય પ્રકાશમાં તે સુકાઈ જાય છે. અને તેમાં તિરાડ પડી જાય છે.
ઓપલ સ્ટોનની ખરાઈ કઈ રીતે કરવી?
સ્ટોન પરનું મીણ પોચું હોય છે, તે ગરમીમાં સુકાઈ જાય છે, સ્ટોન અર્ધ પારદર્શક હોય છે.
Wonderful Land Australia Coober Pediy Opal Stone
#Wonderful #Land #Australia #CooberPedy #Opal #Stone
What's Your Reaction?






