RRR માં દર્શાવેલ ધ્વજનો શું છે ઇતિહાસ? એમાં લગાવેલા પ્રતીકો શું દર્શાવતા હતા?
National flag in RRR film shole song history and simbol

RRR માં દર્શાવેલ ધ્વજનો શું છે ઇતિહાસ? એમાં લગાવેલા પ્રતીકો શું દર્શાવતા હતા?
National flag in RRR film shole song history and simbol
એસ. એસ. રાજામૌલી એક ફિલ્મમાં અનેક નવતર પ્રયોગ કરે છે. જેમાં આ વખતે RRR ફિલ્મમાં અનેક પ્રયોગ કર્યા છે. અહીં ઉપયોગમાં લેવામાં આવેલો ધ્વજ કોને ડિઝાઇન કર્યો હતો? ધ્વજમાં જોવા મળતાં લગાવેલા પ્રતીકો શું કહે છે? જોઈએ આગળ...
ધ્વજ કોને ડિઝાઇન કર્યો હતો? ક્યારે?
આ ધ્વજ માદામ ભિખાઇજી કમજી દ્વારા ૨૨ ઓગસ્ટ ૧૯૦૭ ના રોજ સ્ટટગાર્ટ, જર્મનીમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
ધ્વજમાં જોવા મળતાં લગાવેલા પ્રતીકો શું કહે છે?
ભારતીય ધાર્મિક પ્રતીકોનો સમાવેશ થાય છે. અહીં ફિલ્મમાં, ત્રિરંગા ધ્વજમાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા ઉપલા લીલા બેન્ડ પર આઠ સફેદ કમળ, નીચેની લાલ પટ્ટી પર એક સૂર્ય અને અર્ધચંદ્રાકાર અને વચ્ચે પીળી પટ્ટી પર હિન્દીમાં વંદે માતરમ સૂત્રનો સમાવેશ થાય છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં જર્મનીમાં એને રજૂ કરવામાં આવ્યો હતો છતાં તે સર્વ માન્ય બન્યો ન હતો.
અત્યારનો રાષ્ટ્રધ્વજ
અત્રે ઉલ્લેખનીય છે કે હાલનો આપણો રાષ્ટ્રધ્વજ છે તે છ ફેરફાર પછી બનેલો અને અત્યારનો રાષ્ટ્રધ્વજ સન્માનનીય પિંગલી વેકૈયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
What's Your Reaction?






