Vidhansabha : ધારાસભ્યને મળતી ગ્રાન્ટ, કેટલી હોય છે ને ક્યાં ઉપયોગ કરી શકે છે?

Vidhansabha Election 2022 Gujarat MLA Grant Dharasabhya Legislative Assembly elections

Jul 18, 2024 - 00:13
 0  31
Vidhansabha : ધારાસભ્યને મળતી ગ્રાન્ટ, કેટલી હોય છે ને ક્યાં ઉપયોગ કરી શકે છે?

Vidhansabha Election 2022 Gujarat MLA Grant Dharasabhya Legislative Assembly elections

Vidhansabha : ધારાસભ્યને મળતી ગ્રાન્ટ, કેટલી હોય છે ને ક્યાં ઉપયોગ કરી શકે છે?

આલેખન અને સંકલન - રવિ તન્ના

ભારત દેશ 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો ત્યારે આપણે બ્રિટિશ બંધારણ હેઠળ કાર્ય કરતા હતા   અને એ પછી આપણું બાંધરણ ઘડવાનું નક્કી થયું.26 નવેનબર 1949 ના રોજ બાંધરણ ઘડાયું અને 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલ થયો.


Vidhansabha Election 2022 | Dharasabhya of gujarat  |

લોકસભા,વિધાનસભા,સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે અને રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણી દર છ વર્ષે યોજાય છે. Vidhansabha Election Gujarat

વિધાનસભાની ચૂંટણી એટલે કે ધારાસભ્ય ચૂંટવાની મુદ્દત નજીક આવી રહી છે ત્યારે... શું તમે જાણો છો કે ધારાસભ્યને કેટલી ગ્રાન્ટ મળે છે? કઈ રીતે એ વાપરી શકે? કેવો ઉપયોગ કરી શકે? આ બાબત સ્વતંત્ર ભારતના દરેક જાગૃત નાગરિક તરીકે આપણે સૌએ ખાસ જાણવી જોઈએ અને બીજા લોકો સુધી આ માહિતી પહોંચાડવી જોઈએ...

હવે વાત કરવી છે વિધાનસભાના સભ્યને ( ધારાસભ્યને ) કેટલી ગ્રાન્ટ મળે છે?
Gujarat MLA Grant | Dharasabhya of gujarat

દરેક ધારાસભ્યને પોતાના મત વિસ્તારના જાહેર વિકાસના કાર્ય માટે દર વર્ષે દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકાર તરફથી ફાળવવામાં આવે છે.

Vidhansabha Election Gujarat

ધારાસભ્યને ગ્રાન્ટ કેવી રીતે મળે છે?

Gujarat MLA Grant

- ધારાસભ્ય પાસેથી ગ્રાન્ટ મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ જાહેર સુવિધાઓ કે વિકાસના કામો માટે પત્ર લખીને ગ્રાન્ટ માંગી શકે છે.

- ગ્રાન્ટ આપવી કે ન આપવી તે ધારાસભ્યનો સ્વતંત્ર નિર્ણય હોય છે.

- ધારાસભ્ય પોતે પણ પોતાના મત વિસ્તારના વિકાસના કામ માટે ગ્રાન્ટ ફાળવી શકે છે પરંતુ ધારાસભ્ય એ ગ્રાન્ટ મેળવવા માટે પોતાના લેટરપેડ ઉપરથી જિલ્લા આયોજન અધિકારીને ભલામણ કરે છે ત્યારબાદ આયોજન મંડળ સાથે સંકલન સાધી ગ્રાન્ટ મંજુર થાય છે.

Vidhansabha Election 2022

ગ્રાન્ટમાંથી કયા કયા કામ થઇ શકે?

Gujarat MLA Grant

- ધારાસભ્યની કુલ ગ્રાન્ટ માંથી 10% રકમ બાંકડા મુકવા માટે વાપરી શકાય.

- કોઈ પણ સિવિલ હોસ્પિટલની એમ્યુંલન્સ વસાવવા 10 લાખની મર્યાદામાં ગ્રાન્ટ ફાળવી શકાય.

- શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરમાં તબીબી સાધનો વસાવવા માટે 10 લાખની મર્યાદામાં ગ્રાન્ટ આપી શકાય.

–પ્રાથમિક શાળામાં પીવાના પાણીની વ્યવસ્થા માટે ગ્રાન્ટ આપી શકાય.

– કોઈ પણ સ્થળે લાયબ્રેરી કે રીડીંગરૂમના બાંધકામ માટે 7 લાખની મર્યાદામાં ગ્રાન્ટ આપી શકાય.

- શાક માર્કેટ બનાવવા 3લાખ ની મર્યાદામાં ગ્રાન્ટ આપી શકે છે.

– આ કર્યો સિવાય પણ અન્ય કામ માટે ગ્રાન્ટ વાપરી શકે છે.

Vidhansabha Election 2022

10 કરોડની મર્યાદામાં વધારાની ગ્રાન્ટની માંગણી અને ઉપયોગ...

Gujarat MLA Grant

આ ગ્રાન્ટ સિવાય પણ ધારાસભ્ય સરકાર પાસેથી 10 કરોડની મર્યાદામાં વધારાની ગ્રાન્ટની માંગણી કરી શકે છે એ ગ્રાન્ટ માંથી ગ્રામ્ય વિસ્તારના રોડને જોડવા માટે રેનબસેરા જેવા કાર્ય માટે ઉપયોગમાં લઇ શકે છે.

Vidhansabha Election 2022 Gujarat MLA Grant Dharasabhya Legislative Assembly elections

આલેખન અને સંકલન - રવિ તન્ના

( લેખક સમાજશાસ્ત્ર સાથે M.A, M.ED. થયેલા છે. ભારતીય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ચૂંટણી અને બંધારણ વિષયક મુદ્દાઓના વિશેષ અભ્યાસુ છે. )

વિધાનસભાની ચૂંટણી એટલે કે ધારાસભ્ય ચૂંટવાની મુદ્દત નજીક આવી રહી છે ત્યારે... *શું તમે જાણો છો કે ધારાસભ્યને કેટલી ગ્રાન્ટ મળે છે? કઈ રીતે એ વાપરી શકે? કેવો ઉપયોગ કરી શકે?* આ બાબત સ્વતંત્ર ભારતના દરેક જાગૃત નાગરિક તરીકે આપણે સૌએ ખાસ જાણવી જોઈએ અને બીજા લોકો સુધી આ માહિતી પહોંચાડવી જોઈએ...

Source and courtesy - https://www.elections.in

https://neva.gov.in/Home/Index/GJ

Vidhansabha Election 2022 Gujarat MLA Grant Dharasabhya Legislative Assembly elections


અમારી સાથે જોડાવા માટે.... ????????????

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow