Solar Stove : સબસિડી પ્લસ 10 વર્ષ, ગેસ સિલિન્ડર કે ગેસ કનેક્શનની ઝંઝટ માંથી છુટકારો

Solar Stove Surya Nutan government schemes subsidy no maintenance

Aug 15, 2024 - 21:50
 0  3
Solar Stove : સબસિડી પ્લસ 10 વર્ષ, ગેસ સિલિન્ડર કે ગેસ કનેક્શનની ઝંઝટ માંથી છુટકારો

Solar Stove Surya Nutan government schemes subsidy no maintenance

Solar Stove : સબસિડી પ્લસ 10 વર્ષ, ગેસ સિલિન્ડર કે ગેસ કનેક્શનની ઝંઝટ માંથી છુટકારો

Solar Stove Surya Nutan government schemes subsidy no maintenance

વિશ્વમાં પેટ્રોલ, ગેસ વગેરે સ્ત્રોતોના ભાવ આસમાને છે અને હવે ધરતીના પેટાળમાં એનો જથ્થો પણ મર્યાદિત છે ત્યારે વિશ્વે બીજા સ્ત્રોતો અને વિકલ્પો શોધવા જ પડશે ત્યારે ભારતે રસોઈ બાબતે એક નવી જ શોધ કરી છે. જાણીએ એના વિશે...

લોકોની સુવિધાને ધ્યાનમાં રાખી ને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા એક નવી ટેકનોલોજી આવી છે. કંપનીએ લોકોની જરૂરિયાત પ્રમાણે ઉપયોગમાં લઈ શકાય એવા સોલાર સ્ટવ રજૂ કર્યા છે.

Solar Stove...

આ Solar Stove દ્વારા ઘરની અંદર રહીને ૩ વખત ભોજન બનાવી શકાય છે.

Solar Stove Surya Nutan government schemes subsidy no maintenance

 

આ ચૂલા બાબતે પેટ્રોલિયમ મંત્રીનું નિવેદન...

પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરીનું કહેવું છે કે આ ચૂલાને કિચનમાં રાખીને ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત એમણે એ પણ ઉમેર્યું કે આ ચૂલાના ઉપયોગથી કોઈ વધારાનું વેરંટેજ પણ આવતું નથી. અને વધારામાં આ પારંપરિક ઇંધણના વિકલ્પમાં એક સારી સ્રોત છે.

હરદીપસિંહ પૂરીએ પોતાના નિવાસ સ્થાને આ સોલાર સ્ટવનો એક કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં આ સોલાર ચૂલા પર બનાવવામાં આવેલ રસોઈ પીરસવામાં આવી હતી.

Solar Stove નું નામ શું છે?

Solar Stove સ્ટવ વિશે IOC na ડિરેક્ટર (R&D) SSV રામકુમારે જણાવ્યું કે આ શાનદાર ચૂલાનું નામ ' સૂર્ય નૂતન ' રાખવામાં આવ્યું છે. ( Surya Nutan) વિશેષમાં તેઓએ એ પણ જણાવ્યું કે Solar Stove સૂર્ય કુકરથી બિલકુલ અલગ છે.

Solar Stove Surya Nutan government schemes subsidy no maintenance

કઈ રીતે કામ કરે છે Solar Stove?

સૂર્ય નૂતન ચૂલાને ફરીદાબાદમાં IOC સંશોધન અને વિકાસ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે વિકસાવવામાં આવ્યા છે.

અગાસી પર પીવી પેનલ લગાવવામાં આવશે. તેના બેટરી બેકઅપથી તમે રસોઈ બનાવી શકશો. રાતનું ખાવાનું બનાવવા માટે Solar plet પહેલેથી જ સૌર ઊર્જાને બેટરીમાં સંગ્રહ કરી રાખશે. જેથી આપ કોઈ પણ સમયે એનો ઉપયોગ કરી શકો છો.

 

Solar Stove ની કિંમત...

Surya Nutan Solar Stove હમણાં તો માત્ર પ્રાયોગિક ધોરણે રજૂ કરવામાં આવ્યા છે. તેનું બિઝનેસ મોડેલ હજુ બજારમાં આવ્યું નથી. પ્રારંભિક તબક્કામાં આ Solar Stove ને દેશની 60 જગ્યાએ ઉપયોગ માટે રજૂ કરવામાં આવશે.

Solar Stove Surya Nutan યોજના...

Solar Stove ના ફિચર્સ ની વાત કરીએ તો આરામથી 10 વર્ષ સુધી ચાલે એવું રચના કરવામાં આવી છે.

આ સોલાર સ્ટવને ઘરે ઘરે પહોંચાડવા માટે વિશેષ સબસિડી આપવામાં આવશે. જેથી દરેક આ સુવિધાનો લાભ ઉઠાવી શકે. કંપનીના કહેવા અનુસાર Solar Stove Surya Nutan સ્ટવની કિંમત 18 હજાર થી લઇને 30 હજાર સુધી રહેશે. આમ જોવા જાવ LPG gas ની કિંમત કરતાં પણ સસ્તું પડે એમ છે. અને હવે એ સ્થિતિ છે કે વિશ્વે નવા વિકલ્પો શોધવા જ પડશે.

Solar Stove Surya Nutan government schemes subsidy no maintenance


અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow