Heatwave signal ગરમીમાં તાપમાનના સિગ્નલ શું હોય છે? કેટલાં તાપમાને કયું એલર્ટ મળે છે?

Temperature heat wave alert three signal gujarat.

Aug 4, 2025 - 23:14
Aug 4, 2025 - 23:18
 0  7
Heatwave signal ગરમીમાં તાપમાનના સિગ્નલ શું હોય છે? કેટલાં તાપમાને કયું એલર્ટ મળે છે?
Heatwave signal

Heatwave signal ગરમીમાં તાપમાનના સિગ્નલ શું હોય છે? કેટલાં તાપમાને કયું એલર્ટ મળે છે?

[Heatwave signal

 Heatwave signal

કેટલાં તાપમાને, કયા કલર કોડમાં કયું એલર્ટ આપવામાં આવે છે? જાણો... 

Temperature heat wave alert three signal gujarat. Orenge alert signal, red alert signal, yellow alert signal. Gujarat heat wave.

ઉનાળો આવે ત્યારે હવામાન ખાતા તરફથી તાપમાનના વધારા ઘટાડા સાથે વિવિધ સિગ્નલ જાહેર કરવામાં આવે છે. તો આ કલર કોડ સાથે જાહેર થતાં તાપમાનના સિગ્નલ શું છે? કેટલાં તાપમાને કયા કોડ જાહેર કરાય છે? તેની વિગતે ચર્ચા નીચે પ્રમાણે જોઈએ...

ત્રણ એલર્ટ સિગ્નલ મુખ્ય હોય છે: વ્હાઈટ ( સફેદ ), યેલો ( પીળો ), ઓરેન્જ ( નારંગી ) અને રેડ ( લાલ ). કેટલાં તાપમાને કયું એલર્ટ મળે છે તે આગળ જોઈએ...

Temperature heat wave alert three signal gujarat. Orenge alert signal, red alert signal, yellow alert signal. Gujarat heat wave.

ઉનાળો, શિયાળો અને ચોમાસું ત્રણેય ઋતુઓમાં ટેકનિકલ સાધનો સાથે આપણું હવામાન ખાતું સજ્જ હોય છે અને એ જણાવે છે આવનારા તાપમાનની આગાહી.

હવામાન ખાતું કે તંત્રને ઉનાળામાં આપે વારંવાર એમ કહેતા સાંભળ્યા હશે કે આજે ઓરેન્જ એલર્ટ છે કે રેડ એલર્ટ છે..  તો આ કલર એલર્ટ છે શું એ જોઈ...

હવે તાપમાન એલર્ટ સિગ્નલ અને કલર કોડની વાત કરીએ તો...

ત્રણ એલર્ટ સિગ્નલ મુખ્ય હોય છે: યેલો ( પીળો ), ઓરેન્જ ( નારંગી ) અને રેડ ( લાલ ).

હવે એ જોઈએ કે કયા કલર કોડમાં કયું એલર્ટ આપવામાં આવે છે? જાણો...

Yellow alert signal

તાપમાન  41 થી 43 અંશ ડિગ્રી હોય ત્યારે યેલો ( પીળો ) એલર્ટ સિગ્નલ આપવામાં આવે છે. Yellow alert signal

Orange alert signal

તાપમાન 43 થી 45 અંશ ડિગ્રી હોય ત્યારે ઓરેન્જ  ( નારંગી ) એલર્ટ સિગ્નલ આપવામાં આવે છે. Orange alert signal

Red alert signal

અને તાપમાન 45 થી ઉપર હોય ત્યારે રેડ ( લાલ )  એલર્ટ  સિગ્નલ જાહેર કરવામાં આવે છે. આ તાપમાન રોગ અને નુકસાની સાથે છે. Red alert signal

White alert signal

જો તાપમાન 41 અંશ ડિગ્રીથી નીચે હોય તો વ્હાઈટ ( સફેદ ) એલર્ટ હોય છે જે સામાન્ય હોય છે. એટલે કે ઉપરોક્ત એલર્ટ ની કક્ષાએ સહ્ય હોય છે. White alert signal

#Temperature #heatwave #alert #three #signal #gujarat #India #Orenge_alert_signal #red_alert_signal #yellow_alert_signal

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow