ભગતસિંહની જેલડાયરી

ભગતસિંહની જેલ ડાયરી | jail diary of Bhagatsinh | Gujarati | quotes | life 

Mar 26, 2026 - 22:15
Mar 26, 2026 - 22:16
 0  1
ભગતસિંહની જેલડાયરી

પુસ્તકનું નામ:
ભગતસિંહની જેલડાયરી

લેખકનું નામ:
 ભગતસિંહ

પ્રેરણાત્મક વાક્યો:

∆ વિપત્તિઓ તો વ્યક્તિને પૂર્ણતા તરફ દોરી જાય છે.

∆  આપણે માત્ર આપણા સમયની આવશ્યકતાની ઉપજ માત્ર છીએ. 

∆ વિદ્રોહને ક્રાંતિ કહી શકાય નહીં જો કે એવું બની શકે છે કે વિદ્રોહનું અંતિમ પરિણામ ક્રાંતિ હોય 

∆ ક્રાંતિ શબ્દનો અર્થ પ્રગતિ માટે પરિવર્તનની ભાવના અને આકાંક્ષા છે 

પુસ્તક વિશે ટૂંકમાં:

'ભગતસિંહની જેલડાયરી' એ ક્રાંતિકારી ભગતસિંહ દ્વારા લાહોર સેન્ટ્રલ જેલ (૧૯૨૯-૧૯૩૧)માં કારાવાસ દરમિયાન લખવામાં આવેલી ટિપ્પણીઓ અને લેખનનું સંકલન છે. આ પારંપરિક અર્થોમાં એક ડાયરી નથી, બલ્કે વિભિન્ન વિષયો પર એમના વિચારોનો સંગ્રહ છે.

આ પુસ્તક શા માટે વાંચવું જોઈએ? 

૨૩ વર્ષની વયે દેશ માટે શહીદ થનારા આ મહાન વ્યક્તિના વિચારને જાણવા માટે. 

ભગતસિંહની જેલ ડાયરી | jail diary of Bhagatsinh | Gujarati | quotes | life 

#bhagatsingh #jaildiaryofbhagatsinh #gujarati #quotes #life #motivation #inspiration 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow