3rd કે 4th standard પાસ વ્યક્તિ કોઈ ips officer ની સામે જીતી શકે...???

drishyam 2 Ajay Devgan Tabu Akshay Khanna film review

May 30, 2025 - 17:33
 0  9

તમને શું લાગે છે...

કે કોઈ 3rd કે 4th standard પાસ વ્યક્તિ કોઈ ips officer ની સામે જીતી શકે...???

તો તમે કહેશો કે એવું કંઈ રીતે બની શકે!!! પણ આપણે આવીજ એક ઘટનાથી પરિચિત છીએ...પરંતુ તે સત્યઘટના નહિ પણ એક suspence થી ભરેલી એક એવી ફિલ્મ કે જે આપણે સૌએ જોયેલી હશે...

હા...તમે સાચા છો...એ film નું નામ છે...

DRISHAYM

Ajay Devgan જેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.Shreya sharan આ ફિલ્મમાં મુખ્યભૂમિકામાં જોવા મળ્યા હતાં.

Ajay Devgan પોતાના કોઠાસૂઝ વાળા મગજ થી ips officer Tabu ને એક કેસમાં એવા ગુચવી દે છે કે આખી police team Ajay Devgan ને દોષી સાબિત કરી શકતી નથી...
આવી જ એક story screenplay dialogue and suspence ધરાવતી film આવી રહી છે...જેનું નામ છે...

The Film drishyam 2 case reopens will be realise on 18th November 2022

Star cast of drishyam 2
Ajay Devgan Tabu Akshay Khanna

#drishyam2 #AjayDevgan #Tabu #AkshayKhanna #film #review

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow